Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વોર્ડ નં. ૬ માં મંછાનગરમાં ત્રણ દિ'થી પાણી નહી મળતાં કોર્પોરેટર રાદડિયા દ્વારા સ્વખર્ચે ટેન્કરથી વિતરણ

રાજકોટ :.. પાણીની પાઇપ લાઇન તુટતાં વોર્ડ નં. ૬ નાં મંછાનગરમાં ૩ દિવસથી પાણી નહી મળતાં આ વિસ્તારનાં સેવભાવી કોર્પોરેટર મુકેશ રાદડિયાએ સ્વખર્ચે પાણીનું ટેન્કર મંગાવી વિસ્તારવાસીઓને પાણી વિતરણ કર્યુ હતું. તે વખતની તસ્વીર.

(3:59 pm IST)