Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પટેલનગર શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરે આરાધના

 રાજકોટઃ સોરઠીયાવાડી પાસે પટેલનગર ૧માં સમસ્ત મોઢ જ્ઞાતિના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતંગીમાંના મંદિરે આસો માસ નિમિતે રોજ શણગાર દર્શન ઝવેરા કળશ સ્થાપન અને રાતે ૯ થી ૧૧ કમલ કલા વૃંદ દ્વારા માતાજીના ગરબાની રમઝટ બોલાવાય છે તેમજ અષ્ટમીના દિવસે માતાજીનો હોમાત્મક યજ્ઞનું આયોજન હોઇ છે જેનું શ્રી ફળ (બીડુ) બપોરે ૧ર-૩૦ હોમવામાં આવશે તો માઇ ભકતોને સહભાગી થઇ આ પાવન પર્વનો લ્હાવો લેવા મંદિરના પુજારી અને વ્યવસ્થાપક રવિભાઇ ત્રિવેદી દ્વારા નિમંત્રણ છે.

(3:16 pm IST)