Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જીવરાજ પાર્ક-અંબિકા ટાઉન શીપમાં હોકર્સ ઝોન આપવા રજૂઆત

રાજકોટ : વોર્ડ નં. ૧૧ માં આવેલ જીવરાજ પાર્ક તથા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં વર્ષોથી રેંકડી રાખીને રોજી-રોટી કમાતા ૩૦થી વધુ રેંકડી-ધારકોને દુર કરવામાં આવતાં. આ તમામ રેંકડી ધારકોએ આ વિસ્તારમાં હોકર્સ ઝોન બનાવી બેરોજગાર બનેલા રેંકડી ધારકોની રોજી-રોટી અને જીવન નિર્વાહ થાય તેવી વ્યવસ્થા કરવા રેંકડી ધારકોએ આજે મેયરને રજૂઆત કરી હતી તે વખતની તસ્વીર.

(4:12 pm IST)