Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કાલે નવા કલેકટરશ્રી રેમ્યા મોહનની પ્રથમ આર.ઓ. મીટીંગઃ આરઆઈસીએસ સોફટવેરમાં ૧૦૦ ટકા કામગીરી છે કે નહીં...સહિતના બે ડઝન મુદ્દા અંગે સમીક્ષા

કાલે સવારે ૧૧ વાગ્યાથી નવા કલેકટર રેમ્યા મોહનની પ્રથમ રેવન્યુ ઓફિસર મીટીંગઃ આરઆઈસીએસ સોફટવેર, આઈઓઆર-સિસ્ટમ, ત્રણ મહિનાની નોંધ, તકરારી કેસો, નવી જૂની શરતોના કેસ, પ્રિમીયમ કેસ, તુમાર નિકાલ સહિતના બે ડઝન મુદ્દા અંગે સમીક્ષા... રાજ્ય કક્ષાના ૨૬ જાન્યુઆરી કાર્યક્રમ અંગે પણ ચર્ચા

(3:53 pm IST)