Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કર્ણાટકમાં ગુજરાતી સમાજના સ્વર્ણિમ જયંતી મહોત્સવનું ઉદ્દઘાટન કરતા વજુભાઇ વાળા

રાજકોટઃ કર્ણાટકના બંેગ્લોર ખાતે અખિલ ભારત ગુજરાતી સમાજના ગોલ્ડન જયુબેલી વર્ષની ઉજવણી પ્રસંગે ઉદ્દઘાટક તરીકે રાજયપાલ શ્રી વજુભાઇ વાળા ઉપસ્થિત રહેલ જસ્ટીશ ભટ્ટ, કાંતિભાઇ પટેલ, જયેશ શાહ વગેરે અગ્રણીઓએ રાજયપાલને આવકારી સન્માન કર્યુ હતું.

(3:50 pm IST)