Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

હાઇપર ટેન્શનને કારણે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ હોસ્પિટલમાં

છાતીમાં દુઃખાવો થતાં સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટઃ તા.૨૧, મ્યુ. કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ખુદ માંદગીના બિછાને સપડાયા છે. આજે તેઓને હાઇપર ટેન્શનને કારણે છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલીક સારવાર લેવા માટે તેઓને સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જયા તેઓની સારવાર શરૂ કરી દેવાઇ હતી.

(3:48 pm IST)