Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કાલે રાજકોટમાં ૩૩ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે

પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે : જાણો કયું સ્થળે આપશે રસીનો ડોઝ : ક્યુ સ્થળ થશે નજીક

રાજકોટ :શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૨૨/૦૯/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૩૩ સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે. જે નાગરિકોએ કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે,

જે સેસન સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં 
1) સિવિલ હોસ્પિટલ 
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6)  નાનામવા આરોગ્ય કેન્દ્ર
7) મવડી આરોગ્ય કેન્દ્ર
8)  આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
9)  શાળા નં. ૨૮, વિજય પ્લોટ
10)  સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ
11)  સદર આરોગ્ય કેન્દ્ર
12)  અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
13) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 
14)  ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
15)  કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
16)  શાળા નં. ૨૦ બી, નારાયણનગર
17)  જંકશન આરોગ્ય કેન્દ્ર
18)  માધાપર આરોગ્ય કેન્દ્ર
19)  રેલ્વે હોસ્પિટલ
20)  મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
21)  ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
22)  આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)
23)  કબીરવન આરોગ્ય કેન્દ્ર
24)  રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
25)  શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
26)  પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
27)  કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
28)  તાલુકા શાળા (BRC) ભવન
29) મોટા મવા ગ્રામ પંચાયત
30) વેસ્ટ ઝોન ઓફીસ હોલ
31) ઇસ્ટ ઝોન ઓફીસ હોલ
32) મેસોનિક હોલ, ભૂતખાના ચોક
33) માયાણીનગર આવાસ યોજના

 આ સ્થાળોએ રસીનો ડોઝ મળશે તેમ જન સંપર્ક અધિકારી રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે

(8:17 pm IST)