Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભાજપ યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પ

રાજકોટ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સેવા સપ્તાહ સ્વરૂપે વિભિન્ન કાર્યક્રમોના માઘ્યમથી ઉજવાયો હતો. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા 'સેવા અને સમર્પણ' હેઠળ વિવિધ સેવાકીય કાર્યોની વણઝાર યોજવામાં આવેલ,આ અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વિધાનસભા–૬૯માં રકતદાન  કેમ્પમાં યોજાયેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,પરેશ હુંબલ, વિક્રમ પુજારા, રક્ષાબેન વાયડા, જીતુ કાટોળીયા, રજની ગોલ, હરેશ કાનાણી, પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વીરેન્દ્ર ભટૃ, જાગૃતીબેન ભાણવડીયા, મનીષાબેન માકડીયા, રૂપાબેન શીલુ સહીતના ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પૃથ્વીસીહ વાળા, હીરેન રાવલ, કિશન ટીલવા, કુલદીપસિહ જાડેજા, પુર્વેશ ભટ, વ્યોમ વ્યાસ, પાર્થરાજસિહ ચૌહાણ, પ્રવીણ સેગલીયા, બલરાજસિહ રાણા, ભાવેશ ટોયટા, અભય નાંઢા, દેવકરણ જોગરાણા, જસ્મીન મકવાણા, દેવ ગજેરા, રવી સખીયા, હેમલ વ્યાસ, કરણ તૈલી, દીગ્વીજયસિહ જેઠવા, ઉદયભટ્ટ, પ્રીતેશ પોપટ, પ્રતીક દુબે સહીતના એ જહેમત ઉઠાવી હતી.

(2:55 pm IST)