Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પુરૂષોતમભાઇ રૂપાલાનું ઉષ્માભેર સ્વાગત

રાજકોટ : રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે જય વસાવડા દ્વારા વકતવ્ય કાર્યક્રમમાં પધારેલ કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

(2:54 pm IST)