Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રાજકોટમાં રાત્રે કડાકા- ભડાકા સાથે ધોધમાર પોણા બે ઈંચ વરસાદઃ ચોતરફ નદી વહી

રાજકોટઃ ગઈ રાત્રે શહેરમાં વાદળોની મેઘગર્જના અને વિજળીનાં કડાકા ભડાકા સાથે અર્ધાથી પોણો કલાક વરસાદ વરસી જતાં શહેરનાં રસ્તાઓ પર નદીઓ વહી હતી. તે વખતની તસ્વીર. ફાયર બ્રિગેડમાં સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં ૩૧મી.મી., વેસ્ટ ઝોનમાં સૌથી ઓછો માત્ર ૫ મી.મી. અને ઈસ્ટ ઝોનમાં ૧૮ મી.મી. વરસાદ ગઈરાત્રે નોંધાયો હતો.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:51 pm IST)