Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

કિસાન મિત્ર કીટ વિતરણ

કિસાનોના સર્વાંગી વિકાસના અભિગમથી કેન્દ્ર સરકારના સહયોગથી રાજયના 'ફનીધર મેગા ફુડ પાર્ક' સાથે કિસાન ઉન્નતિ પ્રોજેકટમાં આજીવન જોડાયેલા કિસાન મિત્રોને 'કિસાન મિત્ર કીટ વિતરણ' નો કાર્યક્રમ તાજેતરમાં અરવિંદભાઇ મણીઆર હોલ ખાતે યોજાયો હતો. કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયા, કિસાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોરાટની ઉપસ્થિતીમાં આ કીટ વિતરણ કરાયુ હતુ. અંતમાં આભારવિધિ શિવંશ સર્વીસીસના ભદન્ત બૂચ અને પુષ્પાબેન બોખાણીએ કરી હતી.

(3:35 pm IST)