Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

લોઠડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પોલીસનું અચાનક ચેકીંગ

લોઠડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ એમ. જે. રાઠોડ અને ટીમે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની અને એસીપી એચ. એલ. રાઠોડની સુચના હેઠળ વાહન ચેકીંગ તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરી હતી.

(1:24 pm IST)