Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

માધાપર ચોકડીએ ટ્રક અકસ્માતઃ એકને ઇજા

માધાપર ચોકડી પાસે મોરબી રોડ બાયપાસ પર મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા થોડો સમય ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ અકસ્માતમાં રાજસ્થાનના બાડમેરના બાસવાડાના જુંજારામ રેખારામ ચોૈધરી (ઉ.૨૮)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:57 pm IST)