Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રાજકોટમાં ૯ વાગ્યે વધુ ૦II ઇંચનુ ધોધમાર ઝાપટુ

રાજકોટઃ સાંજે ૭ વાગ્યાથી ૮.૩૦ વાગ્યા સુધીમા વિજળીની ગાજવીજ સાથણે ધોધમાર ર ઇંચ વરસાદ વરસી ગયા બાદ ૯ વાગ્યે ફરી ૦II ઇંચનુ જોરદાર ઝાપટુ પડી ગયુ હતુ ન્યુ રાજકોટમાં અજો સામા કાંટે ૫૩ એમ.એમ. વરસાદ નોંધાયો.

(10:06 pm IST)