Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

વિજય પ્લોટમાંથી મોહીત પાંચ બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર નં. ૩૬૧માં રહેતાં મોહિત હરસુખભાઇ બાબરીયા (ઉ.૧૯)ને વિજય પ્લોટ-૨૮/૨૯ના છેડેથી એ-ડિવીઝનના હાર્દિકસિંહ પરમાર સહિતે રૂ. ૨૫૦૦ના પાંચ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(11:52 am IST)