-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
કોઠારીયા સોલવન્ટ વિસ્તારના બે સગા ભાઇએ સાડા ત્રણ વર્ષની બાળકીનો દેહ પિંખ્યોઃ મહિલા પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટઃ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતાં રાજેશ ભાઇસંગ અને તેના મોટા ભાઇ જેકેશ ભાઇસંગે મળી સાડા ત્રણ વર્ષની બાળા સાથે દૂષ્કર્મ આચરતાં મહિલા પોલીસે બળાત્કાર-પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળકીના માતાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી હવસખોરોને સકંજામાં લેવા તજવીજ આદરી છે. બાળકી રમતી-રમતી ઓરડીમાં જતાં બંને ભાઇઓના મગજમાં હવસનો કીડી સળવળ્યો હતો અને એકે બાળકીના હાથ પકડી રાખી બીજાએ કપડા ખેંચી કાઢ્યા હતાં. બાદમાં દૂષ્કર્મ આચરતાં બાળકીએ ચીસાચીસ કરી મુકી હતી. બનાવની જાણ થતાં બાળકીને સારવાર માટે ખસેડાઇ હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
-
લીંબડીમાં સવારથી ધોધમાર વરસાદ અમરેલીના કુંકાવાવમા વરસાદના પ્રારંભથી લોકો ઝુમી ઉઠયા. access_time 1:10 pm IST
-
મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલઃ આણંદ જિલ્લામાં બોરવીયા, નડીયાદ, છોટાઉદેપુરમાં સવારથી વરસાદઃ લાંબા સમય બાદ વરસાદની એન્ટ્રીથી લોકો ખુશખુશાલ access_time 1:10 pm IST
-
ગીર પંથકમાં વરસાદ જામ્યો છે : આજે સવારે ૧૦ આસપાસ ગીર ખોરાસા, ગડુ, માળિયા, ભંડુરી, ચોરવાડ વિગેરે વિસ્તારમાં જોરદાર વરસાદ પડી ગયો (અહેવાલ - સંગીતા પટેલ અને નિન્જા પટેલ) access_time 5:08 pm IST
-
મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરાતા નર્મદા ડેમની વધતી જળસપાટી access_time 12:30 pm IST
-
મહેન્દ્રસિંહ ધોનીને બે મહિના ટ્રેનીંગ લેવા માટે લશ્કરી વડા બિપિન રાવતે મંજૂરી આપી access_time 12:28 am IST
-
રાજકોટના મવડી ઓવરબ્રિજનુ અટલ બિહારી વાજપેઇ નામકરણ access_time 11:50 am IST
-
ઘી કાંટા રોડ પરથી વૃધ્ધનું ટુવ્હીલર ચોરાયું access_time 11:52 am IST
-
વિંછીયામાં વેપારીનુ કારમા અપહરણ કરી હુમલોઃ તમંચો બતાવી ધમકી આપી access_time 12:38 pm IST
-
લાઠીના ભુરખીયામા લાંબા સમયના વિરામ બાદ વરૂણદેવની પધરામણી:સમીસાંજે ધીમીધારે વરસાદ access_time 9:32 pm IST
-
અમરેલીમાંથી ૩૫૦ દારૂની બોટલ સાથે ૨ વ્યક્તિઓની ધરપકડ કરતી SOG પોલીસ : ૧ આરોપી ફરાર access_time 9:06 pm IST
-
ગ્રામ્ય સ્તરે પ્લાસ્ટિકના ઘન કચરાના નિકાલ માટેના વ્યવસ્થાપન તરફ રીલાયન્સ ફાઉન્ડેશનની નવી પહેલ access_time 4:59 pm IST
-
મધ્યપ્રદેશ સરકારે નર્મદા પાણી ગુજરાતમાં બંધ કરાતાં વિવાદ access_time 8:21 pm IST
-
હિમાદાસે ઇતિહાસ રચ્યો :એક મહિનામાં પાંચમો ગોલ્ડમેડલ: 400 મીટરમાં પણ સુવર્ણચંદ્રક જીત્યો access_time 12:46 pm IST
-
વિન્ડીઝના પ્રવાસે નહીં જાય હાર્દિક પંડ્યા, બુમરાહ રમી શકે છે ટેસ્ટ શ્રેણી access_time 11:41 am IST
-
વર્લ્ડ કપમાં હાર બાદ આ ટીમના તમામ કોચિંગ સ્ટાફને કાઢી મૂકાશે access_time 11:41 am IST
-
અર્જુન પટિયાળા ફિલ્મને લઇને કૃતિ સનુન વ્યસ્ત છે access_time 11:40 am IST
-
રૂપેરીપદડે ફરી જમાવટ કરશે રણબીર અને દીપિકાની જોડી : અજય દેવગણ પણ ભૂમિકા ભજવે તેવી શકયતા access_time 11:19 am IST
-
ચોંકાવનારો ખુલાસોઃ તૈમૂરને કિડનેપ કરવા માંગતો હતો સિદ્ધાર્થ મલ્હોત્રા ? access_time 11:38 am IST