Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રાજકોટના મવડી ઓવરબ્રિજનુ અટલ બિહારી વાજપેઇ નામકરણ

રાજકોટ : આજે રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિવિધ વિકાસકામોના લોકાર્પણ વખતે મવડી ચોકડી ઓવરબ્રિજનું નામકરણ'અટલ બિહારી વાજપેઇ બ્રીજ' જાહેર કર્યુઃ નવી અદ્યતન લાયબ્રેરીનું નામકરણ સાહિત્યકાર ''બાબુભાઇ વૈદ્ય લાયબ્રેરી'' જાહેર કર્યુ

(11:50 am IST)