Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રાજકોટના વાતાવરણમાં પલટો: છુટાછવાયા વરસાદથી ઠંડક :રસ્તાઓ ભીના :ગરમીમાં રાહત

ગરમી અને બફારા વચ્ચે બોપર બાદ ધીમીધારે વરસાદ

 

રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ ગરમી અને બફારા વચ્ચે બોપર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી હતી

  . વરસાદન ખેચાવાને કારણે પાક સુકાઇ રહ્યો હતો. ખેડૂતોના બિયારણ ફેલ જવાની ચિંતાથી જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે વરસાદના કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. અને સારા પાકની આશા બંધાઇ છે.

(10:07 pm IST)