Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રેલનગરમાં જમીન ખાલી કરાવવા અપાતી ધમકી અંગે આવેદન

શહેરના વોર્ડ નંબર ૩ના રેલનગરના સરદાર પાર્ક અને શકિત સોસાયટીમાં૧૮ વર્ષથી રહેતા ૧૫૦ જેટલા પરિવારોને છેલ્લા દોઢેક મહિનાથી બે ચાર ગાડીઓ લઈને આવતા આવાર તત્વો દ્વારા જમીન ખાલી કરાવવાનું કહી પોલીસની બીક બતાવી ધમકી આપતા હોવા અંગે નવનિયુકત જોઇન્ટ પોલીસ કમિશ્નર ખત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે તાકીદે પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. તસ્વીરમાં કમિશ્નર કચેરીએ રજૂઆત કરવા આવેલ લતાવાસીઓ નજરે પડે છે. (૨૧.૨૩)

(3:56 pm IST)