Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પ્લાસ્ટીક મુકત શહેર અભિયાનઃ ભાજપ દ્વારા કાપડની થેલીનું વિતરણ

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં શહેર અને ગુજરાત પ્લાસ્ટીક મુકત બને તે માટેના શ્રી ગણેશ રાજકોટ ખાતેથી કરવામાં આવેલ, તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી માર્ગદર્શન હેઠળ તમામ વોર્ડમાં નાગરીકોને કાપડની થેલીનું વિતરણ કરી પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા ભાજપ આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી રહેલ છે. આ અભિયાનમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચાના મહામંત્રી ભાનુબેન બાબરીયા, કોર્પોરેટર રાજૂ અઘેરા, ડો. દર્શીતાબેન શાહની ઉપસ્થિતીમાં શહેર ભાજપના વિવિધ મોરચા દ્વારા શહેરના વિવિધ ચોકમાં કાપડની થેલીનું વિતરણ કરવામાં આવેલ. યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશી પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચા દ્વારા સાંગણવા ચોક ખાતે બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં બક્ષીપંચ મોરચા દ્વારા વિશ્વેશ્વર મહાદેવ મંદિર મવડી મેઇન રોડ, ખાતે, શહેર ભાજપ મંત્રી તેમજ ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારઘીની આગેવાનીમાં અનુ. જાતિ મોરચા દ્વારા હોસ્પિટલ ચોક ખાતે તેમજ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફ સલોત, હારૂનભાઇ શાહમદાર, મહામંત્રી યાકુબ પઠાણ, વાહીદ સમાની આગેવાનીમાં લઘુમતી મોરચા દ્વારા આમ્રપાલી ફાટક ખાતે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવેલ. આ તકે શહેર યુવા ભાજપમાંથી મહાનગરપાલિકાનાં દંડક અજય પરમાર, વોર્ડના કોર્પોરેટર મીનાબેન પારેખ, વોર્ડ પ્રમુખ જીતુભાઇ સેલારા, ગમારા, કુલદીપસિંહ જાડેજા, પુર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ જાડેજા વ્યોમ વ્યાસ, કીશન ટીલવા, હીરેન રાવલ, આનંદ જાવીયા, પ્રિતેશ પોપટ, રાજન ત્રિવેદી, વિજય ચૌહાણ ચંદ્રેશ પરમાર, ભાવીન ગોટેચા, ધ્રુવ રાજા, હેમાંગ પટેલ,  જસ્મીન મકવાણા, અનિરૂધ્ધ ધાંધલ, અમરદીપ બાલાસરા, વિશાલ માંડલીયા, મનોજ ચાવડા, રાકેશ રાદડીયા, હિતેશ ઢોલરીયા, નંદન માખેલા, તેજશ પ્રજાપતી, વિક્રમ માલા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતાં. શહેર ભાજપ બક્ષીપંચ મોરચામાંથી અરવિંદ સોલંકી, જે. પી. ધામેચા, રાજનભાઇ સિંધવ, વિપુલ માખેલા, ભરત કુબાવત, ભરત બોરીચા, નરેશ પ્રજાપતી, નરશીભાઇ કાકડીયા, જે. ડી. ડાંગર, સંજય વાઘેલા, રમણીકભાઇ  દેવળીયા, વિશાલ પરમાર, મહેન્દ્ર રાઠોડ, ગોવિંદભાઇ ટોયટા, હિતેશ ડોડીયા, ધર્મેન્દ્ર ભગત, અશોક જાદવ, વોર્ડ નં. ૧ર ભાજપના પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી સુરેશ રામાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપ અનુ. જાતિ મોરચામાંથી અજય વાઘેલા, જેન્તીભાઇ ધાંધલ, ઇશ્વર જીતીયા, નિતીન બારોટ, મોહનભાઇ ગોહેલ, શામજીભાઇ ચાવડા, અનિલ મકવાણા, જેન્તીભાઇ પરમાર, જીતુભાઇ વાઘેલા, રવિ ગોહેલ, મુકેશ પરમાર, મહેશ અઘેરા, મયુર બથવાર, મોન્ટુ વિસરીયા, શોભીત પરમાર, જયોતીબેન વાઘેલા, ગીરધર વાઘેલા, બીપીન પરમાર, મોહનભાઇ દાફડા, નરેશ મારૂ, અનિલ વાળા, નરેશ ચૌહાણ, જેન્તીભાઇ સોલંકી, ખોડીદાસ રાઠોડ, કેશુભાઇ ચુડાસમા, કપિલ વાઘેલા, અજય પરમાર, અલ્કાબેન વાઘેલા, જગદીશ ઘાવરી, પુષ્પક પરમાર સહિતના મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતાં. શહેર ભાજપ લઘુમતી મોરચામાંથી એઝાજબાપુ બુખારી, પરવેઝ કુરેશી, રાજૂભાઇ માવતર, સરફરાઝભાઇ સીદીકી, ઇસુબભાઇ જે. કે., ફારૂકભાઇ મુસાણી, મહેબુબ શાહમદાર, અજઝલ ફતા, ઇલીયાસભાઇ (સંધી), ઇબ્રાહીમભાઇ સોની, અશરફ સીદીકી, રજાકભાઇ જુણેજા, મનસુખ શાહમદાર, ગફારભાઇ ખલીફા સહિતના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં  જોડાયા હતાં. તેમજ આ તકે વોર્ડ નં. ૮ ના પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, વોર્ડના મહામંત્રી કાથડભાઇ ડાંગર સહિતના ઉપસ્થિત રહયા હતાં. આ પ્લાસ્ટીક મુકત અભિયાન શહેર અભિયાન અંતર્ગત આજે શનિવારે સાંજે પ થી ૭ યુવા મોરચા દ્વારા જયુબેલી શાક મારકેટ, નાગરીક બેંક ચોક ખાતે, બક્ષીપંચ મોરચા દ્વારા બાલક હનુમાન, પેડક રોડ ખાતે, અનુ. જાતિ મોરચા દ્વારા પારેવડી ચોક ખાતે લઘુમતી મોરચા દ્વારા દશા શ્રીમાળી હોસ્પિટલ, કોઠારીયા  નાકા ખાતે કાપડ થેલી વિતરણ કરાશે. આ 'પ્લાસ્ટીક મુકત અભિયાન' ને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય ખાતેથી શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ તેમજ  શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી જહેમત ઉઠાવી રહ્યા છે. (પ-ર૯)

(3:51 pm IST)