Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મ્યુ. કમિશ્નરશ્રીનું સર્વસમાજ વતી સન્માન

 કર્તવ્યનિષ્ઠ ફરજ બજાવી લોકોનો અપાર પ્રેમ મેળવી લેનાર મ્યુ. કમિશ્નર શ્રી બંછાનિધી પાનીનું સર્વસમાજ વતી ગાયત્રી ઉપાસક ધના ભગત અને કવિ કલાકાર જીવણસિંહ વાઢેરનું સાફો પહેરાવી સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે આરોગ્ય અધિકારી પંકજ રાઠોડનું પણ સન્માન કરાયુ હતુ.

(4:08 pm IST)