Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

શહેરની આવાસ યોજનામાં દરરોજ ચેકીંગ કરોઃ કોંગ્રેસ

રાજકોટઃ  મ્યુનિ. કોર્પોરેશનની આવાસ યોજનામાં ધુસણખોરી સામેગુનો નોંધવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઇ હતીઃ કોંગી કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી તથા શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્ર ઝાલાની સફળ રજૂઆત

(4:18 pm IST)