Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર માટે બપોર સુધીમાં ૧૧ ફોર્મ ઉપડ્યા

રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા માટે અત્યાર સુધીમાં લોહાણા મહાજન વાડી (સાંગણવા ચોક) ખાતેથી ૧૧ જેટલા ફોર્મ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે, ફોર્મ ઉપાડનાર સંભવીત ઉમેદવારોમાં મિતેષભાઈ રૂપારેલીયા, દિપકભાઈ મદલાણી, સંજયભાઈ લાખાણી, નિલેશભાઈ તન્ના વિ. સમાવેશ થાય છે, ફોર્મ ભરીને પરત આપવાની છેલ્લી તારીખ ૨૮ જૂન છે

(4:17 pm IST)