Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રાજકોટ બ્રાન્ચ ઓફ ICAI દ્વારા વિજયભાઈનું સન્માન

રાજકોટ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAIના હોદેદારોએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટ બ્રાન્ચના ચેરમેન સીએ અંકિત ચોટલીયાએ મુખ્યમંત્રીશ્રીને ડાયરેકટ ટેકસ પરની નેશનલ કોન્ફરન્સમાં ચિફગેસ્ટ તરીકેનું આમંત્રણ પાઠવી અને મોમેન્ટો દ્વારા સન્માન કર્યુ હતું. આ પ્રસંગે સીએ અંકિત ચોટલીયા (ચેરમેન), સીએ હાર્દિક વ્યાસ (સેક્રેટરી), સીએ કલ્પેશ પારેખ (ઈમીજીયેટ પાસ્ટ ચેરમેન), સીએ વિનય સાકરીયા (કમિટિ મેમ્બર) અને પ્રોફેસર મિનુ જસદણવાલા હાજર રહ્યાં હતાં.

(3:52 pm IST)