Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સરોજીની નાયડુ હાઇસ્‍કુલની તેજસ્‍વી વિદ્યાર્થીનીઓનું સન્‍માન

રાજકોટ : મ્‍યુ. કોર્પોરેશન સંચાલીત સરોજીની નાયડુ ગર્લ્‍સ હાઇસ્‍કુલમાં અભ્‍યાસ કરતી અને ધો. ૧૦ માં અગ્રતા ક્રમે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર જયાબેન ડાંગર તથા માધ્‍યમિક શિક્ષણ સમિતિના ચેરપર્સન અંજનીબેન મોરઝરીયાનાં હસ્‍તે  પ્રમાણ પત્રો આપી સન્‍માનીત કરાયેલ તે વખતની તસ્‍વીર. આ તકે શાળાનાં આચાર્ય સોનલબેન ઉપસ્‍થીત રહી વિદ્યાર્થીનીઓને શુભેચ્‍છા પાઠવી હતી.

(3:47 pm IST)