Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

રંગભૂમિ અભિનયના અવ્વલ કૌશિક સિંધવનું કાલે થશે અદકેરું સન્માન

રાજકોટઃ પોતાની જીંદગીનું પોણું આયુષ્ય નાટય- કલા અભિનય, તે વિષયક લેખન માટે મૌનવ્રતધારી કર્મવીર બની સમર્પિત કર્યુ છે. જેમણે પોતાની સહિત અનેક સંસ્થાઓના નાટકોને પોતાના સાત્વિક શ્રેષ્ઠ અભિનયથી ખાસ કક્ષાએ બેસાડવામાં  સહયોગ આપ્યો છે. તેવા કૌશિક સિંધવ (મો.૭૩૫૯૩ ૨૬૦૫૧)નું આવતીકાલે તા.૨૨ના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટ ઉમેળકાભેર શિવાનંદ મિશન અમદાવાદના પૂ.સ્વામિથી અધ્યાત્માનંદજી હસ્તે કરવા જઈ રહ્યું છે. ઉપરોકત બન્ને એક અર્ધ પ્રજ્ઞાચક્ષુ, હાસ્ય નિપજાવતા તથા બીજી રાજવી રાવણના પાત્રમાં તદ્દન વિરોધાભાસી અભિનય- હાવભાવ, ૭૪ની સુપર સીનીયરની વયે પણ અવ્વલ અભિનયનો નિચોડ દર્શાવી જાય છે. બે તદ્દન વિરોધીભાસી ભૂમિકાઓની ધ્યાનાકર્ષક ભાવ ભગીનીમાં કૌશિક સિંધવ

(3:25 pm IST)