Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

રઘુવંશી પરિવારનું ગૌરવ : ધો.૧૨ સીબીએસસી બોર્ડમાં આદિત્ય પોપટ ૯૫ ટકા સાથે ઉર્તિણ

રાજકોટઃ આદિત્ય વિમલભાઇ પોપટએ સીબીએસસી બોર્ડ ધોરણ-૧૨માં ૯૫ ટકા મેળવી ઉર્તિણ થયેલ છે. જે કેન્દ્રીય વિદ્યાલય તથા લોહાણા સમાજ પોપટ પરિવારનું ગૌરવ વધારેલ છે. આદિત્યને અભિનંદન વર્ષા થઇ રહી છે. (મો.૯૩૨૮૫૩૯૧૯૯)

(1:46 pm IST)
  • ૩ વધુ બેન્કોનું વિલીનીકરણ થઈ રહ્યુ છે : ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ પંજાબ નેશનલ બેંક ટૂંક સમયમાં ઓરીયન્ટ બેંક ઓફ કોમર્સ, આંધ્ર બેંક અને અલ્હાબાદ બેંક તેના કબ્જા હેઠળ લઈ લેશે access_time 4:56 pm IST

  • આણંદમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : ૬ના મોત : ૧૦ થી વધુ ઘાયલ : આંકલવાવ તાલુકાના ગંભીરા ગામ પાસે ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત : ૬ વ્યકિતએ ઘટનાસ્થળે દમ તોડ્યો : ૧૦થી વધુને ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડાયા access_time 4:57 pm IST

  • છત્તીસગઢ : સુકચા જીલ્લામાં IED બ્લાસ્ટર : જીલ્લા રિઝર્વ ગાર્ડના બે જવાનોને ઇજા access_time 11:25 am IST