Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

સિંહાર સ્કુલનું ગૌરવ વધારતી માનસી ગોસ્વામી : ધો.૧૦ માં ૯૭.૮૨ પીઆર

રાજકોટ તા. ૨૧ : સિંહાર સ્કુલની વિદ્યાર્થીની માનસી એચ. ગોસ્વામીએ ધો.૧૦ ની પરીક્ષામાં ૯૭.૮૨ પીઆર મેળવી શાળા અને ગૌસ્વામી પરિવારનું ગૌરવ વધારેલ છે.  ગણિતમાં ૯૭ માર્કસ મેળવ્યા છે. નાયબ નિયામક તાલીમ પ્રાદેશિક કચેરીમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા હિતેષપરી જનકપરી ગોસ્વામી (મો.૯૯૨૪૬ ૩૪૦૫૫) ની સુપુત્રી માનસીએ મેળવેલ આ ગૌરવાંકિત સિધ્ધી બદલ ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(1:45 pm IST)