Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ઓશોના નવા મેગેઝીનો 'યેશ ઓશો, ઓશો વર્લ્ડ, ઓશો શૂન્ય કે પાર' ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ

સ્વામી સત્યપ્રકાશ દ્વારા ૪૪ વર્ષોથી અવિરતપણે વહાવાતી જ્ઞાનગંગા

રાજકોટ : સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનમાં એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનો માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનમાં સુવર્ણમયી બનાવીદીધુ છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે યેશ ઓશો, ઓશો વર્લ્ડ તથા ઓશો શુન્ય કે પાર નામના મેગેઝીનો ઓશો સત્યપ્રકાશ ધ્યાનમંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોચાડવાની જ્ઞાનગંગારૂપી યાત્રા છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામી સત્યપ્રકાશ દ્વારા અવિરતપણે આગળ ધપાવાઇ રહી છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓ

પુનાથી પ્રકાશીત થતુ હિન્દી માસીક મેગેઝીન યેશ ઓશો ધ્યાન કૈસે સંભવ હો ? જીવન મે કેસી પુષ્ઠભુમિ બનાયે કી ધ્યાન કા ઘટના સુગમ ઔર સહજ હો જાયે, ઓશો કે કુછ સુત્ર ઔર સુઝાવ. કિન બાતો સે સાવધાન રહે ? અપને ચિત્ર કે ચુનાવ બદલે, મૌન કી સામર્થ્ય બઢાયે, પ્રામાણિકતા ઔર ત્વરા, એક અકેલી ભિક્ષુળી, રોજ મરા કે પ્રશ્વ ઓશો કે સમયાતીત ઉતર, ધ્યાન વિજ્ઞાન, મિટ્ટી કે દીયે, ઓશો મલ્ટીવર્સીટી, કુછ પુસ્તકે પઢને જૈસી, હમહી પ્યારી ધરતી, સાક્ષાત્કાર, સીપ કે મોતી, સ્વાસ્થ્ય, ચૌટ પહુચેગી, પર કહના તો હોગા, આગામી ધ્યાન કાર્યક્રમ, લગન મહુરત ઝુઠ સબ તથા વિશેષ સંપાદકીય લેખ અસત્ય અત્રિય ઔર ખતરનાક.

દિલ્હીથી પ્રકાશીત થતુ હિન્દી માસિક મેગેઝીન ઓશો વર્લ્ડ, શિષ્ય બનના, એક મહાન ક્રાંતી, સદગુરૂ ઔર ઉધાર ગુરૂ મે અંતર, વસંત કા સંદેશ, નયી શિક્ષા, નયે વિદ્યાલય, ધ્યાન હી આત્મ દર્શન હૈ, ગાયત્રી મંત્ર કા અર્થ ઔર ભાવાર્થ, શબ્દ કી નૌકા, શિષ્યત્વ ઔર સ્વતંત્રતા ધ્યાન ભંગ ઔર ઉપશાંત અવસ્થા, શિષ્ય બનના એક મહાન ક્રાંતી હૈ, ઉધાર ગુરૂ પુ.જી.કૃષ્ણમુર્તિ, ધ્યાન ઔર ભકિત મે ગુરૂ કી મહિમા, નઇ શિક્ષા કે નયે વિદ્યાલય, ભય પર ધ્યાન કરો, બુધ્ધ કી મુર્તિઓ કા અભિમાપ, વસંત કા સંદેશ, મમતા સે મુકત હો જાઓ, પ્રેમ કો જગને દો, હૃદય કા કેન્દ્રીકરણ, નિંદા ઔર સ્તુતી કા રસ, પ્રેમ ઔર સાક્ષી, બુધ્ધત્વ કા ભય, માતા પિતા અપને ઉદગમ સે પ્રેમ, ધ્યાન ઔર ભકિત કા રસાયન, સંદેશપત્ર મેરા પ્રિય ભારત, ધારાવાહિક, રહસ્યદર્શી સદગુરૂ, વિજ્ઞાન ભૈરવ તંત્ર, જીવનશૈલી, બૌધકથા, સ્વાસ્થ્ય, ધ્યાનવિધિ સમાચાર સમીક્ષા, ઓશો કે ધ્યાન ઉપવન, ઓશો સાહિત્ય, આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકીય લેખ ધ્યાન કા પાથેય બુધ્ધત્વ કી ઔર.

નિમશ (મ.પ્ર) થી પ્રકાશીત હિન્દી ત્રિમાસીક ઓશો શૂન્ય કે પાર, અબ ઔર દેર નહી, સબ ભી સમય હૈ, મહાવીર યા મહાવિનાશ, આનંદ સે જીઓ, યે એક સૌ બારહ વિધિયા, મહાવીર મનુષ્ય કે પરિવર્તન, ધાર્મિક હોના ઇસ જગતમે, મહાવીર કી પરંપરા શ્રવણ, મેરા કિસીસે વિરોધ નહી, અબ ઔર દેર નહિ અબ ભી સમય હૈ, દ્રષ્ટા કો સામને સે પેર કા વિસર્જન, યે ડંડે આપસમાં ટકરાતે હૈ, સંસાર કા સાર સબ ચોકીદાર પહેરેદાર, આતંકવાદ, મા અમૃત સાધના, મસ્તિષ્ક કે તાર, દુખીયા સુખી હોને કા નિર્ણય, પ્રાર્થના કા કયા રૂપ? શાંત હૃદય ઓશો મહોત્સવ (૨૦૧૯) સુરત, શારીરીક પીડા તો કયા કરે ? એસીડીટી તનાવ ઔર સક્રિય ધ્યાન, કયા હે સકારાત્મકતા, ઓશો સંસાર કી ઝલકીયા, આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકીય લેખ.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘરબેઠા મેળવવા માટે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.

વિશેષ માહિતી માટે સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઇ કોટક મો. ૯૪૨૬૯ ૯૬૮૪૩ સંજીવ રાઠોડ મો. ૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:50 am IST)