Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કર્ણાટકમાં સત્યના થયેલ વિજયને વધાવતુ કોંગ્રેસ

કર્ણાટકમાં  સત્યનો વિજય થતા શહેર કોંગ્રેસ દ્વારા કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપુતની આગેવાનીમાં ફટાકડા ફોડવામાં આવ્યા, તે સમયે જશવંતસિંહ ભટ્ટી તથા કોંગ્રેસના કોર્પોરેટરે, તથા ફન્ટલ/ સેલના પ્રમુખો તથા શહેરના આગેવાનો તથા હોદેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

(4:39 pm IST)
  • કાલાવાડ રોડ પર આવાસ યોજનામાં કોર્પોરેશનના દરોડાઃ ૧૫ ફલેટમાં ધુસણખોરી : શહેરનાં કાલાવડ રોડ પર બિશપ હાઉસ પાછળ મ્યુનિ.કોર્પોરેશનની આવાસ યોજના કવાર્ટરમાં આવાસ યોજના વિભાગનું ચેકીંગ : ૧૫ કવાર્ટરનો કબ્જો લેવાયો access_time 4:26 pm IST

  • MPમાં કોંગ્રેસ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર નહિ કરે : મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા વગર કોંગ્રેસ ચૂંટણી લડશેઃ કમલનાથઃ સૂત્રો કહે છે, કમલનાથ અને જયોતિરાદિત્ય જૂથો વચ્ચે જોરદાર વિવાદ ચાલે છેઃ દિગ્વીજયસિંહે પણ નવો મોરચો ખોલ્યો છે access_time 3:42 pm IST

  • સુરત : કામરેજમાં ગોલ્ડન પ્લાઝા શાક માર્કેટ પાસે ટ્રિપલ મર્ડરનો આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની મોડી રાત્રે કરાઈ હત્યા : કામરેજ પોલીસે તપાસ શરૂ કરી : કિશન ખોખર અને તેના સાગરીતો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા : જમીનના ઝઘડામાં ગૌતમે 3 હત્યા કરી હતી access_time 11:19 am IST