Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

'ઝુ'માં પ્રાણીઓને ફ્રુટ-બરફ કેન્ડી : આપીને રક્ષણ

 અસહ્ય ઉકળાટ તડકાથી જીવ માત્ર ત્રાહીમામ પોકારી ઉડયે છે ત્યારે મ્યુ. કોર્પોરેશન સંચાલીત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, રીંછ, હરણ, વાંદરા વગેરેને તડકા સામે રક્ષણ આપવા ફ્રુટ-બરફ કેન્ડી તથા છાયાની અને પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:09 pm IST)