Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જી.કે. ઓલમ્પિયાડમાં નચિકતા નો દબદબો

 રાજકોટ : તાજેતરમાં યોજાયેલી જી.કે. ઓલમ્પિયાડમાં નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમના વિદ્યાર્થીઓ એ ડંકો વગાડયો છે. જનરલ નોલેજની આ જી.કે. ઓલમ્પિયાડમાં નેશનલ લેવલ ટોપ ૧૦૦  પર નચિકેતાના ૫ વિદ્યાર્ર્થીઓને સ્થાન  તેમજ ૧૦૦ થી ૨૦૦ ની  કેટેગરીમાં ૬ અને ૨૦૦-૩૦૦ માં ૪  વિદ્યાર્થીઓએ સ્થાન હાંસલ કર્યુ હતુ. ૧ વિદ્યાર્ર્થી કલાસ ટોપર સેશ ૧૩ વિદ્યાર્થી સ્ટેટ ટોપર્સ રહ્યા. વિો્દ્યાર્થીઓના સારા દેખાવ બદલ નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમના કેેમ્પસ ડિરેકટર અમિત દવેએ અભિનંદન પાઠવ્યા હતા.(૩.૧૧)

(3:57 pm IST)