Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

મોલની અંદર મેડીકલ શોપ : જીવન જરૂરી ચીજવસ્તુઓ ચાલુ રાખવાની સરકારની સૂચના છે : કલેકટર

રાજકોટ, તા. ર૧ :  જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે જણાવ્યું હતું કે શોપીંગ મોલની અંદર મેડીકલ શોપ તથા જીવન જરૂરી ચીજવસ્તુઓના વેચાણ ચાલુ રાખવાની રાજય સરકારની સુચના છે, અન્ય કોર્મશીયલ ધંધાર્થીઓને બંધ રાખવા આદેશો કરાયા છે.

(4:20 pm IST)