Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

પીઆઇ હડીયાના પિતાશ્રીના બેસણામાં સોૈએ માસ્ક પહેર્યાઃ માત્ર એકાદ મિનિટ બેસીને નીકળી જવા અનુરોધ કરાયો

રાજકોટઃ થોરાળા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જી. એમ. હડીયાના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયું હોઇ સદ્દગતનું બેસણું ગઇકાલે પોલીસ હેડકવાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયું હતું. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી બેસણામાં આવનારા સોૈ કોઇ માટે માસ્કની વ્યવસ્થા રખાઇ હતી. માસ્ક પહેરીને જ બધા બેસણામાં આવ્યા હતાં. સોૈને વધુમાં વધુ એક મિનીટ જ બેસવા અનુરોધ કરાયો હતો.

(3:58 pm IST)