Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સિંધી સમાજના નવા વર્ષમાં ભાજપ-કોંગ્રેસે શુભેચ્છા ન પાઠવતા રોષ

રાજકોટ : સિંધી સમાજનું નવું વર્ષ ચેટીચંડ ઝુલેલાલ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે ભાજપ કે કોંગ્રેસના કોઇ આગેવાનોએ નવા વર્ષની શુભેચ્છા ન પાઠવતા સમગ્ર સિંધી સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે. આ વર્ષે શોભાયાત્રાનું સ્વાગત પણ કોઇ પક્ષ દ્વારા કરવામાં આવ્યું ન હતું. તસ્વીરમાં સિંધી યુવક મંડળના શ્યામસુંદર ચંદીરામાણી, પરસોતમ પમનાણી, જનક મુલચંદાણી, રાજુ મંગવાણી, ગુરદાસભાઇ આહુજા, રોહન ટહેલીયાણી, જગદીશ આલવાણી, મનોજભાઇ ગંગારામાણી, અનિલ વિંધાણી, નાનકભાઇ ઉકાણી અને ગુરમુથ વિંધાણી નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(4:37 pm IST)
  • કૌભાંડના નાણાની રિકવરી માટે પીએનબી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરશે : દોષિત કર્મચારીઓની ભારત બહારની એસેટ્સ પરત મેળવવા બેન્ક સક્રિય access_time 12:53 pm IST

  • હે ભગવાન.... ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જ્યાં એક MBBS ડૉક્ટર મહિલાએ યુવાન બનાવા અને પોતાની પાસે રહેલું સોનું ડબલ કરવાની લાલચ સાથે તાંત્રિકને નાની મોટી નહીં પરંતુ પૂરા રુપિયા 2 કરોડની રકમ આપી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણમાં આવતા 55 વર્ષીય મહિલા ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ડૉક્ટરે તાંત્રિકને રુ. 65 લાખ કેશ અને દોઢ કિલો સોનું તેમજ ચાંદીના ઘરેણા આપ્યા હતા. access_time 1:48 am IST

  • અફઘાનીસ્તાનના પાટનગર કાબુલમાં યુનિર્વસીટી નજીક કાર બોંબ બ્લાસ્ટઃ ૨૬ના મોત : અફઘાનિસ્તાના કાબુલમાં આત્માઘાતી કાર બોંબ બ્લાસ્ટમાં ૨૫ના મોત, ૧૮ ઈજાગ્રસ્તઃ કાબુલ યુનિ. અને અલી અબાદ હોસ્પિટલ પાસે થયો બ્લાસ્ટઃ નવુ વર્ષની થઈ રહી હતીઃ ઉજવણી access_time 4:47 pm IST