Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

એમ.એ.સી.પી. બાર એસો.ની આવતીકાલે વાર્ષિક મીટીંગ યોજાશે

રાજકોટ, તા. ર૧: રાજકોટ એમ.એ.સી.પી. બાર એસો.ની વાર્ષિક મીટીંગ આવતીકાલે તા. રરના રોજ અહીંના અમદાવાદ હાઇવે ઉપર આવેલ પટેલ બિહાર રેસ્ટોરન્ટ ખાતે સાંજના ૭-૩૦ કલાકે યોજાશે તેમ પ્રમુખ આર.આર. મહેતા, ઉપપ્રમુખ જી.આર. પ્રજાપતિ, સેક્રેટરી એ.કે. જોષી અને ટ્રેઝરર આર.પી. દોશીની યાદીમાં જણાવાયું છે.

આ વાર્ષિક મીટીંગમાં કલેઇમ પ્રેકટીશનર્સ વકીલોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

(4:20 pm IST)