Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

પરાપીપળીયામાં રેલ્વેનો કન્ટેનર ડેપો ૪૦ એકરમાં બનશે : કલેકટર

પરાપીપળીયામાં હવે ૪૦ એકરમાં રેલ્વેનો સૌરાષ્ટ્રનો મોટામાં મોટો કન્ટેનર ડેપો બનશે : સર્વે નં.૫૬ની આ જગ્યા અંગે કલેકટર દ્વારા રેલ્વે સાથે મીટીંગ કરી રાજય સરકારમાં દરખાસ્ત મોકલી દેવાઈ

(4:19 pm IST)