Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

રાજકોટીયનો સવારે મતદાન માટે ઉમટી પડયાઃ વડીલો- યુવાનોએ લાઈનો લગાવી

રાજકોટઃ આજે મનપાની ચૂંટણીમાં સવારથી જ શહેરીજનોમાં મતદાનનો અદમ્ય ઉત્સાહ દેખાયો હતો. પહેલી કલાકમાં ૧૭ ટકા જેટલું મતદાન થયું હતું. તસ્વીરમાં સવારે ૭ થી ૧૨ દરમ્યાન વડીલો, યુવાનો, મહિલાઓ, યુવતિઓ, દિવ્યાંગોએ મતદાન માટે લાઈનો લગાવી હતી.તે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:14 pm IST)