Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

મોટા મૌવા વિસ્તારમાં પેવર કામનો પ્રારંભઃ ખાત મુહુર્ત

રાજકોટઃ મોટા મોવા વિસ્તારનાં સપ્તપદી પાર્ટી પ્લોટ અને સેલિબ્રેશન પાર્ટી પ્લોટ વચ્ચેનો કોરાટ વાડી રોડ (૬૦ ફુટ)નાં રોડનું પેવર કામનું મુહુર્ત સરપંચ વિજયભાઇ કોરાટ અને ભરતભાઇ શિંગાળા અને જીનેશભાઇ કોરાટના હસ્તે કરવામાં આવ્યું.

(4:05 pm IST)