Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

બસ હડતાલ : પાર્સલોના ઢગલા : અખબારો 'અટકી' પડયા !!

રાજકોટ : મધરાતથી શરૂ થયેલ એસટી કર્મચારીઓની હડતાલને કારણે હાઇવે સૂમસામ બની ગયા છે, તેની અસર જનજીવન ઉપર થઇ પડી છે. વેપારીઓના કિંમતી પાર્સલો અટકી પડયા છે, દેકારો બોલી ગયો છે, તો મધરાત બસમાં જતા સવારના દૈનિકોના પાર્સલો-ખબારો પણ અટકી પડયા છે, તે નજરે પડે છે. (તસ્વીર-સંદીપ બગથરીયા)(૮.૭)

(11:51 am IST)