Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કલેકટરનો સપાટો : વધુ એક બુટલેગરને પાસામાં ધકેલ્યો

રાજકોટ, તા. ૨૧ : પડધરીના રજપૂતવાસમાં રહેતા સાગર ભવાનભાઈ ડોડીયાની આશરે ૧૫ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. તે અન્વયે ડીએસપીની દરખાસ્તથી કલેકટરશ્રી વિક્રાંત પાડે દ્વારા સાગર ડોડીયા વિરૂદ્ધ પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલાયો હતો.

(3:52 pm IST)