Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કોર્પોરેશનના બજેટની શહેરનો સર્વાંગી વિકાસ થશે : રૈયાણી-અઘેરા-ગોસ્વામી

રાજકોટ, તા. ર૧ :  મ્યુનિ. કોર્પોરેશનના ગઇકાલ મળેલ જનરલ બોર્ડમાં રૂા. ૧૭૬૮.૩૩ કરોડનું બજેટ મંજુર કરી, પાણી વેરામાં સુચવવામાં આવેલ વધારોના મંજુર કરવા બદલ તેમજ વાહન કરમાં સુચવવામાં આવેલ તોતિંગ વધારાને બદલે પ્રમાણસર વધારો કરવા બદલ તથા પ્રજાલક્ષી બજેટને આવકારાયા મ્યુનિ. કોર્પોરેશનના શાસન પક્ષના નેતા અરવિંદભાઇ રૈયાણી તથા દંડક રાજુ અઘેરા તથા કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના બજેટથી શહેરનો સર્વાંગી વિકાસ થશે.

(3:50 pm IST)