Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

લવ રાજકોટ

અંડર બ્રિજની શરૂઆતમાં 'લવ રાજકોટ' સેલ્ફી ઝોનનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે. આ વિસ્તારમાં મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ તથા ગાર્ડન વિભાગનાં ડાયરેકટર ખીમજીભાઇ હાપલીયા દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવ્યુ હતુ તે વખતની તસ્વીર(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:46 pm IST)