Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વોર્ડ નં. ૧૩નાં નવલનગર વિસ્તારમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરનાં વોર્ડ ૧૩ માં આજરોજ નવલનગર-૩ માં પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની ગ્રાન્ટમાંથી અગાઉ મંજુર થઇ ગયેલ સાડા ચાર લાખ પેવીંગ બ્લોક કામનું ખાતમુહુર્ત લતાવાસીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. પૂર્વ કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર તથા જયાબેન, મીનાબેન, જયોતીબેન, હંસાબેન, ગીતાબેન, સોમગરભાઇ, ધીરૂભાઇ, જયેશભાઇ, લખુભા, જેન્તિભાઇ, ઉગાભાઇ, પ્રવિણભાઇ, મગનભાઇ સહિતના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:17 pm IST)
  • કોરોના વેક્સીન લેવાનો અનુભવ કેવો રહ્યો ? : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીના નાગરિકો સાથે આવતીકાલ શુક્રવારે વિડિઓ કોન્ફરન્સથી વાતચીત કરશે access_time 6:17 pm IST

  • નવા સંસદ ભવન નિર્માણની તૈયારી : નવી દિલ્હીઃ નવા સંસદના બીલ્ડીંગના નિર્માણના કારણે ગાંધીજીની પ્રતિમાને ગેટ નંબર ૩ થી ગેટ નંબર ૧ તરફ શીફટ કરવામાં આવી છે. access_time 1:07 pm IST

  • પશ્ચિમ બંગાળના છેવાડાના વિસ્તારોમાં રોહીંગ્યા શરણાર્થીઓના નામ મતદાર યાદીમાં ઉમેરી દેવાયા છે : કેન્દ્રીય ચૂંટણી પંચની દેખરેખ હેઠળ ચૂંટણી યોજવા ભાજપ નેતાઓની માંગણી access_time 5:12 pm IST