Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

શિવઆરાધના સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભ

વોર્ડ નં. ૧૦ ના ભાજપના જાગૃત કોર્પોરેટરો અને સંગઠનની ટીમ દ્વારા થઇ રહેલ વિકાસ કામોના ભાગરૂપે સત્યસાંઇ રોડ પાસે, શિવઆરાધના સોસાયટીમાં ડામર રી-કાર્પેટનું કામ શરૂ કરાતા ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહુર્ત કરાયુ હતુ. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, ચુંટણી ઇન્ચાર્જ પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રભારી દિનેશભાઇ કારીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, નિરૂભા વાઘેલા, મહેન્દ્રસિંહ ચુડાસમા, સંગીતાબેન છાયા, મનીષાબેન શેઠ, મયુરીબેન ભાલાળા, નીતાબેન વઘાસીયા, નીતુબેન કનારા, શિવઆરાધના સોસાયટીના ગીતાબેન શોભાયા, પ્રીયાબેન શોભાયા, વર્ષાબેન સીતાપરા, વિજયાબેન ઇન્દોરીયા, રસીલાબેન કોઠીયા, દીપાલીબેન કોઠીયા, સરોજબેન કાલરીયા, મંજુબેન દુધાગરા, જયાબેન ભાલાળા, વિજયાબેન તંતી, પારૂલબેન બોરડ, ભારતીબેન કતબા, શીતલબેન ભંડેરી, રૂચીબેન જોશી, માધવીબેન જોશી, રમાબેન લીંબાસીયા, ઇન્દુબેન ભનુબેન, મેઘનાબેન, બીનાબેન, જગુબેન, છગનભાઇ, કેશુભાઇ, કાનાભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:11 pm IST)
  • ઇરાકના પાટનગર બગદાદ સુસાઈડ બોમ્બીંગમાં ૨૮ના મોત થયા છે access_time 4:14 pm IST

  • આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવત શનિ-રવિ રાજકોટમાં :મોહન ભાગવતજી સંઘના અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સમાજની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા - વિચારણા કરશે : કોરોના કાળના પગલે પ્રેસવાર્તા કે કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે નહિં access_time 1:07 pm IST

  • કંગનાના ટ્વીટ્થી નારાજગી : સુશાંત સિંહ રાજપૂત નો આજે જન્મદિવસ છે. તે દિવસે કંગના રણોતે કરેલા ટ્વિટથી સુશાંતના પ્રશંસકો નારાજ થયા છે. access_time 12:48 pm IST