Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી

ભાનુભાઇ મેતાની મોરબીમાં ચૂંટણી ઇન્ચાર્જ પદે વરણી

રાજકોટ, તા. ર૧ : જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને રાજકોટ લોધીકા સંઘના ડીરેકટર શ્રી ભાનુભાઇ મેતાની મોરબી જિલ્લા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ભાજપ તરફથી નિમણુંક કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણઝારિયાના સ્થાને તેમને જવાબદારી સોંપાયેલ છે. સરકાર તરફથી ઉર્જામંત્રી સૌરભ પટેલ ચૂંટણી ઇન્ચાર્જ છે. ભાનુભાઇને નવી જવાબદારી બદલ અભિનંદન (મો. ૯૮રપ૦ ૭૮૮૪૦) મળી રહ્યા છે.

(11:51 am IST)