Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

'એન્ટોપ હેર સલૂન'ની એરપોર્ટ ફાટક સામેની નવી શાખા 'રાજીપો'ની બે વર્ષની યશસ્વી સફર : ત્રીજા વર્ષમાં પ્રવેશ

વાદ્યેલા બંધુના આ નવા સાહસની વર્ષગાંઠે ઉમંગભેર ઉજવણી : ઠેર-ઠેરથી શુભેચ્છાવર્ષા

રાજકોટઃ હેર સલૂનની દુનિયામાં છેલ્લા બે વર્ષથી કાર્યરત અને ગ્રાહક સેવામાં ખુબ જ જાણીતી બનેલી એન્ટોપ હેર સલૂનની નવી શાખા 'રાજીપો' એન્ટોપ હેર સલૂનની રદ્યુનંદન પાર્ક-૩નો ખૂણો,એરપોર્ટ ફાટક સામે , એરપોર્ટ મેઈન રોડ ખાતે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે બે વર્ષની યશસ્વી સફર પૂર્ણ થતા અને ત્રીજા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગની ઉમંગભેર ઉજવણી થઇ હતી સલૂનના સુત્રધારો ઠાકરશીભાઈ વાદ્યેલા,દીપકભાઈ વાદ્યેલા અને ધર્મેશભાઈ વાદ્યેલાના આ નવા સાહસની વર્ષગાંઠ નિમિતે ઠેર ઠેરથી તેઓને શુભેચ્છાવર્ષા થઇ રહી છે તસ્વીરમાં ફુગ્ગા અને રોશનીથી ઝળહળતું એન્ટોપ સલૂન અને શુભેચ્છકો સાથે વાદ્યેલા બંધુઓ નજરે પડે છે.

(11:15 am IST)