Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રાજકોટ જીલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં વિજયભાઇ વિજેતાઃ શુભેચ્છા વર્ષા

રાજકોટ જીલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં વિજયભાઇ કોરાટ વિજેતા થયા છે ચૂંટણીમાં કુલ ૧૨૭ મત પૈકી ૧૨૨ મત પડ્યા હતા જેમાં વિજયભાઇ કોરાટને ૬૪ મત મળ્યા હતા જયારે ભાનુભાઇ મહેતા (જીલ્લા ભાજપ મહામંત્રી)ને ૫૮ મત મળતા વિજયભાઇ કોરાટનો વિજય થતા બાબુભાઇ શિંગાળા, ભરતભાઇ શિંગાળા, શૈલેષભાઇ શિંગાળા, ચેતનભાઇ પાણ, ભીખુભાઇ જાડેજા, પંકજભાઇ રાવલ, બાબુભાઇ  નસીત, વિજયભાઇ દેશાઇ, જે.કે.પીપળીયા, સતીષભાઇ શિંગાળા, અરવિંદભાઇ રૈયાણી, ભીખાભાઇ વસોયા, પરેશ મેઘાણી, કમલેશભાઇ વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.

(3:41 pm IST)