Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સિવિલ કોવિડ હોસ્પિટલમાં ૮૩ બેડ ખાલી

રાજકોટ : કલેકટર તંત્રએ જાહેર કર્યા મુજબ આજે સવારની સ્થિતિએ રાજકોટની સિવિલમાં કોવિડ વોર્ડમાં ૮૩ બેડ, સમરસમાં ૧૧, ઇ.એસ.આઇ.એસ.માં ૪૧ બેડ, કેન્સર હોસ્પિટલમાં ૧૯, ગોંડલ એસ.ડી.એચ.માં ૧૮, ધોરાજી એસ.ડી.એચ.માં ૩૨ બેડ ખાલી છે.

(4:18 pm IST)
  • કર્ણાટક હાઇકોર્ટે ટેકસ ચોરીના સંબંધમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ડી.કે.શિવકુમાર વિરૂધ્ધ ઇન્કમટેકસ વિભાગ દ્વારા દાખલ ત્રણ ગુનાહિત કેસ રદ કર્યા : ન્યાયાધીશ જ્હોન મીશેલ કુન્હાએ જણાવ્યુ હતું કે શિવકુમાર વિરૂધ્ધ શરૂ કરેલી કાર્યવાહી કાયદા માટે ખરાબ છે અને ફોજદારી કાર્યવાહીની સંહિતા અને આવકવેરા અધિનિયમની જોગવાઇઓ વિરૂધ્ધ છે. access_time 12:37 pm IST

  • ત્રિપુરાના મુખ્યમંત્રી બીપલબ કુમાર દેબ થયા કોરોના સંક્રમિત : ડોકટરોની સલાહથી હોમ આઇસોલેશનમાં રખાયા : ટ્વીટ કરીને સૌ ને કોરોના મહામારીમાં સાવચેત રહેવા અપીલ કરી access_time 3:34 pm IST

  • રાજસ્થાન બોર્ડરે વાહનોની લાંબી લાઈન : કોરોના RT-PCR ટેસ્ટના ચક્કરમાં બોર્ડર વિસ્તારમાં સંખ્યાબંધ વાહનો અટવાયા : દિલ્હી, હરિયાણા,ગુજરાત અને મધ્યપ્રદેશથી આવતા વાહનોનું સઘન ચેકીંગ : access_time 12:52 am IST