Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભા.જ.પ. કાર્યાલય પરિવારે કર્યુ મતદાન

રાજકોટઃ ગઇકાલે યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી  શહેર ભાજપનાં મહામંત્રી જીતુભાઇ કોઠારી, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલ ભાઇ પારેખ અને તેમના પત્નિ પુર્વ કોર્પોરેટર મીનાબેન પારેખ, શહેરભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી અને તેમના ધર્મ પત્ની નીશાબેન, ં વોર્ડ નં.૧૭ ભાજપનાં ઉમેદવાર કીર્તીબા રાણા અને તેમના પતિ અનિરૂધ્ધ સિંહ રાણા તથા ભાજપ મિડીયા સેલનાં રાજન ઠક્કર, મહેશ રાઠોડે મતદાન કર્યુ હતુ. તે વખતની તસ્વીર

(4:43 pm IST)